Skip to main content
Settings Settings for Dark

અમરેલીના ખેડૂત ઉકાભાઇએ ઉછેરેલી 1 કિલોની જમ્બો કેરી

Live TV

X
  • અમરેલીના ખેડૂત ઉકાભાઇએ ઉછેરેલી 1 કિલોની જમ્બો કેરી ઉનાળામાં આ પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.  આ કેરીને માવઠામાં પણ નુકસાન થયું નથી. તો ખેડૂત ઉકાભાઇએ એક જ આંબામાં  દશેરી, લંગડો, નાયલોન, શ્રાવણિયો, તોતાપુરી જેવી કેરીની વિવિધ પ્રજાતિઓ એક જ આંબા ઉપર ઉછેરી છે. તેમણે જણાવ્યું હતું કે આ મિક્સ ફ્લેવરિંગમાં હવામાનના ફેરફારની કોઈ અસર થઈ નથી.

    આ કેરી જુદા જુદા પ્રકારની સોડમ સ્વાદ ખાસિયતો ધરાવે છે. આ કેરીઓ જાતો ગુજરાતના વિવિધ ભાગોમાં છે જે આ વિસ્તારની દેશી કેરી રાવણીઓ સ્વભાવિક રીતે શ્રાવણ માસમાં પાકે છે. આ કેરી કાચી હોય ત્યારે અથાણું બને છે અને પાકે ત્યારે મીઠી લાગે છે મહારાષ્ટ્રની લીલેશાન કેરી પણ અથાણું બનાવવામાં ખાવામાં અને બંનેમાં ચાલે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply