Skip to main content
Settings Settings for Dark

ગુજરાત યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તેમના માટે ઓનલાઈન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ

Live TV

X
  • ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં જ ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવી હતી. બે તબક્કામાં યોજાયેલી આ પરીક્ષામાં 200 સેન્ટર ઉપર બીએ.,બીકોમ સહિતના વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરંતુ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને કયા સાધનો સાથે તેઓ પરીક્ષા આપવા ઈચ્છે છે તે માહિતી દર્શાવવાની રહેશે. મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તો આ અંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે ઓનલાઇન પરીક્ષાની તારીખ અને આગામી કાર્યક્રમ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply