Skip to main content
Settings Settings for Dark

આવતી કાલથી શરૂ થતાં વિધાનસભા સત્ર માટે આજે મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરાઈ

Live TV

X
  • આવતી કાલથી શરૂ થતાં વિધાનસભા સત્ર માટે મંત્રીઓ, ધારાસભ્યો અને કર્મચારી માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ લોકોના કોરોના સ્ટેટ કરવો ફરજીયાત બનાવ્યો છે, ત્યારે આજે વિધાનસભામાં મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના સ્ટેટની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વરભાઈ પરમાર સહિતના નેતાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાંથી કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.સાણંદના ભાજપના ધારાસભ્ય કનુ પટેલ, વ્યારા, લાઠી અને ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય પુના ગામીત, વીરાજી ઠુંમર, નાથાભાઈ પટેલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply