ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ શંકર ચૌધરીએ અંબાજીમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી
Live TV
-
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ શંકર ચૌધરીએ અંબાજી ખાતે આયોજિત નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી હતી તેમજ મોબાઇલ ક્લિનિકનું લોકાર્પણ કરીને આ સેવા ભાવનાને બિરદાવી હતી.
કેમ્પમાં અમદાવાદની જાણીતી હોસ્પિટલના નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને નિ:શુલ્ક તબીબ તપાસ કરી હતી. તો, હોફ કંપની દ્વારા દવાઓનું પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
