Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, પારો 43 ડિગ્રીને પાર

Live TV

X
  • રાજ્યમાં  કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ભુજ, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 43.5 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે રાજકોટ, ગાંધીનગર, ડીસા અને વડોદરા સહિત રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. 

    તો, હવામાન વિભાગે આગામી દિવસોમાં ભાવનગર અને દીવમાં હીટ વેવની આગાહી કરી છે. સાથે જ આગામી 12 અને 13 મે ના રોજ સામાન્ય વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply