Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લામાં અનોખી રીતે લગ્ન પ્રસંગની ઉજવણી

Live TV

X
  • તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉખલદા ગામે અનોખી રીતે લગ્ન પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી. પર્યાવરણ પ્રેમી વિજેશ ભાઈ ગામીત દ્વારા વરરાજા અને તેમના પરિવારજનોને લાલ ચંદન અને અંજીર ના છોડ આપવામાં આવ્યા.

    આજે સમગ્ર વિશ્વમાં ગોલબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઇએ તેવો સંદેશો આપવામાં આવ્યો.  સમગ્ર દેશમાં ગરમીની વર્ષા થઇ રહી છે, ગુજરાત આગની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે ગરમીને દૂર કરવામાં એક માત્ર ઉપાય છે વધુમાં વધુ વૃક્ષો વાવો.

    આ જ મોટ્ટોને ધ્યાનમાં રાખીને લગ્ન પ્રસંગમાં આવેલા તમામ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશો આપવામાં આવ્યો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply