Skip to main content
Settings Settings for Dark

દીવઃ શિક્ષકોને શિક્ષણ માટે જરૂરી એવા ત્રણ સોપાનની તાલીમ આપવામાં આવી 

Live TV

X
  • દીવ ખાતે વર્કશોપનું આયોજન

    શિક્ષણ માટે જરૂરી ત્રણ સોપાન વાંચન, ગણન અને લેખન કાર્ય બાળકોને સરળતાથી શીખવી શકાય તે માટે દીવ ખાતે વર્કશોપનું આયોજન કરાયુ હતુ. ત્રણ દિવસ માટે દીવની દરેક શાળામાંથી એક-એક શિક્ષકને આ તાલીમ અપાઇ હતી. શિક્ષણ વિભાગ દીવ દ્વારા મિશન વિદ્યા 2.0 અંતર્ગત આ વર્કશોપનું આયોજન કરાયુ હતુ. તાલીમ મેળવનાર શિક્ષક મેન્ટર શિક્ષક તરીકે પોતાની શાળામાં અન્યોને મદદરૂપ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply