Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી એક ડેરીમાંથી નકલી ઘી ઝડપાયું

Live TV

X
  • બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી એક ડેરીમાંથી નકલી ઘી ઝડપાયું છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્કવોડ દ્રારા માહિતીના આધારે આ ડેરીમાં દરોડા પાડી 26 લાખ 81 હજાર 510ની કિંમતનો 11 હજાર 952 કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્તો કર્યો હતો.જેમાંથી 17 નમૂનાને તપાસ માટે મોકલ્યામાં આવ્યા છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ.જી.કોશિયાએ આ કાર્યવાહીને લઈ કહ્યું કે માહિતીના આધારે ડીસામાં આવેલી વિકિ રાજેશભાઈ મોદીની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા.અને આ જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.પેઢી માલિક અગાઉ પણ નકલી ઘીના કેસમાં ઝડપાયા હતા અને તેમની સામે રૂપિયા 4 લાખને દંડ થયો હતો.હાલ આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply