ગઢ ગિરનારની ટોચે પહોંચવું હવે બનશે સરળ, રોપ વે પ્રોજેક્ટનું ટ્રાયલ થયું શરૂ
Live TV
-
જૂનાગઢના ગિરનાર પર્વત પર રોપ-વે પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે ગિરનાર રોપ-વે આજથી ટ્રાયલ શરૂ થઈ છે. આ માટે ઓસ્ટ્રીયાથી વિશેષ ટીમ જૂનાગઢ ખાતે આવી પહોંચી છે અને ટ્રાયલ શરૂ કરી છે, જે ટીમ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને આખરી ઓપ અપવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જુનાગઢનો આઝાદી દિવસ 9 નવેમ્બર છે, ત્યારે આ પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાય તેવી શક્યતાઓ છે.
