મહીસાગરઃ સંતરામપુરના પરથમપુર ગામમાં 9 વાગ્યા સુધી નોંધાયું 12.91 ટકા મતદાન
Live TV
-
મહીસાગરઃ સંતરામપુરના પરથમપુર ગામમાં 9 વાગ્યા સુધી નોંધાયું 12.91 ટકા મતદાન
દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના પરથમ પુર ગામમાં આવેલ પ્રાથમિક શાળા પર બુથ નબર 220 પર ભારતના ચૂંટણી પંચના આદેશ બાદ આજે ફરી મતદાન કરવામાં આવી રહ્યું છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલ મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન 12.91 % મતદાન નોંધાયું છે. અહીં સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. બુથ મથકમાં પ્રવેશ પહેલા મેટલ ડિરેક્ટર મશીન, બુથનું લાઈવ વેબ કાસ્ટિંગ સહિતની વ્યવસ્થા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
