Skip to main content
Settings Settings for Dark

મહીસાગર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન યોજાયું

Live TV

X
  • રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાંતનો પ્રશિક્ષન વર્ગ લુણાવાડા ખાતે 17 મેથી બીજી જૂન સુધી યોજાઈ રહ્યો છે..  આ વર્ગમાં 17 જિલ્લામાંથી 314 શિક્ષાર્થી, 25 શિક્ષકો, 50 પ્રબંધકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ગના પ્રશિક્ષણના ભાગરૂપે નગરના વિવિધ માર્ગો પર શિક્ષાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પથ સંચાલન યોજાયું રહ્યું છે.. 

    આ પથ સંચલન સરદાર સ્કૂલથી નીકળી, દરકોલી દરવાજા શહેરા દરવાજા, લુણેશ્વર ચાર રસ્તા થઇ આદર્શ સ્કૂલ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. માર્ગમાં મોટી સંખ્યામાં નગરજનોએ પુષ્પવર્ષા કરી સ્વયં સેવકોની ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply