Skip to main content
Settings Settings for Dark

માવઠાના કારણે થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે કરવાની સૂચના આપી

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

    હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા આ માવઠાના કારણે ભારે નુકસાન પણ થયું હતું. સાથે જ ખેડૂતોના ઉનાળુ પાકને પણ નુકસાન થયુ હતું. 

    ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે કરવાની સૂચના આપી છે. આ અંગે સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વરસાદની આગાહી યથાવત છે, રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને એવી ખાતરી આપી છે કે, સરકાર ભૂતકાળની જેમ હંમેશા ખેડૂતોની સાથે રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply