Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી

Live TV

X
  • ચેરમેન સહિતના નામો અંગે પણ ચર્ચા

    અમદાવાદ સહિત મહાનગરપાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક થયા બાદ ભારતીય જનતા પાર્ટી હવે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના પદાધિકારીઓ નિમવા કવાયત હાથ ધરી છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે. જેમાં જિલ્લા,તાલુકા અને નગરપાલિકાના પ્રમુખોના નામો અંગે ચર્ચા ચાલી રહી છે.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ છ મહાનગરપાલિકા પર જીત મેળવ્યા બાદ ભાજપે 81 માંથી 75 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયત પૈકી 196 તાલુકા પંચાયત પર ભવ્ય જીત મેળવી હતી. ત્યારે આજથી દક્ષિણ ગુજરાતની સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, તાપી, ભરૂચ તાલુક અને જિલ્લા પંચાયતના પ્રમુખ , ઉપપ્રમુખ તેમજ સમિતિઓના ચેરમેન સહિતના નામો અંગે પણ ચર્ચા થશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply