Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં કોરોનાનો રિક્વરી રેટ 86 ટકા પર પહોંચ્યો

Live TV

X
  • રાજકોટ શહેરમાં કોરોના દર્દીનો રિકવરી રેટ 86 ટકાએ પોહચ્યો છે.104 તેમજ તાવ શરદી સહિતના કેસોમાં ઘટાળો થયો છે.કંટ્રોલ રૂમ હેલ્પલાઇનમાં પણ 50 ટકા જેટલો ઘટાળો જોવા મળ્યો છે.

    રાજકોટ શહેર સતત કોરો અને તાવ, શરદીના સતત કેસ વધી રહ્યા હતા ત્યારે હવે રાજકોટ માટે સારા સમાચાર આવ્યા છે કોરોનાની ડીકલાઈન રેશિયાની શરૂઆત થઈ સૂકી છે શહેરમાં રિકરવરી રેટ હવે 86 ટકા પર પોહચ્યો છે ત્યારે 104ના કોલમાં પણ ઘટાળો જોવામાં મળી રહ્યો છે 15 સપ્ટેમ્બરના 293 કોલ તે ત્યારે 101 આસપાસ પોહચ્યો છે.વધુમાં રાહુલ ગુપ્તાએ મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતુ કે સાથે OPD માં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને 108માં પણ એવરેજ કોલમાં ધટાડો થઈ રહ્યો છે 11 તારીખ 111કોલ હતા70 પર પોહચ્યો છે બેડની જાણકારી કે અન્ય માહિતી માટે હેલફલાઈ આવતા કોલોમાં પણ 50 ટકા જેટલો ઘટાળો જોવા મળી રહ્યો છે સાથે ગંભીર દર્દી સરેરાશ 40 હતા તે માત્ર 4 પર પોહચ્યો છે આલ રાજકોટ શહેરમાં 1088 જેટલા બેડ ખાલી થયા છે. રાજ્યસભાના સાંસદ અભય ભાઈ ભારદ્વાજ પણ રાજકોટ સિવલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમની લઈ રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ECMO ટીટ્રમેન્ટ બાદ અભય ભાઈ ભારદ્વાજની સ્થતિ હાલમાં સારી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply