Skip to main content
Settings Settings for Dark

વડોદરાથી ઓરિસ્સા જવા શ્રમિક ટ્રેન થઈ રવાના

Live TV

X
  •  

    વડોદરાથી બુધવારે રાત્રે ઓરિસ્સા જવા માટે વિશેષ શ્રમિક ટ્રેન રવાના થઇ હતી. જેમાં વડોદરા શહેર અને જિલ્લાના ૭૧૦ તેમજ રાજ્યના અન્ય પાંચ જિલ્લાના ૫૮૩ મળીને કુલ ૧ હજાર ૨૯૩ લોકો વતન જવાના રવાના થયા હતા. નાયબ કલેકટર અને નોડલ અધિકારી આર.પી.જોશીએ જણાવ્યું કે આ પૈકી 710 લોકો વડોદરા શહેર અને વિવિધ તાલુકાઓના હતાં જ્યારે 583 લોકો ગાંધીનગર,ભરૂચ,પંચમહાલ,દાહોદ અને આણંદ જિલ્લાના હતાં. પોતાના વતન જવાની વ્યવસ્થા થતાં આ લોકોએ ખૂબ રાહતની લાગણી અનુભવી હતી અને બંને રાજ્યોની સરકારોને હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply