Skip to main content
Settings Settings for Dark

GSSSBની વિવિધ 21 કેડરની ભરતી માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ

Live TV

X
  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5,554 જગ્યાઓ માટે ચાલી રહી છે ભરતી પરીક્ષા

    ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરિક્ષા પૂર્ણ થઈ. 71 શિફ્ટમાં 19 દિવસ સુધી પ્રાથમિક પરીક્ષા યોજાઈ. પ્રાથમિક પરીક્ષા બાદ હવે ગ્રૂપ A અને B ની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. અંદાજીત 30 જૂન આસપાસ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષામાં 5.19 લાખ ઉમેદવારોમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી. ગૃપ B ની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાશે, જે અંગેનો સિલેબસ વેબસાઈટ મુકાયો છે. ગૃપ A 1,926 જગ્યાઓ સામે 7 ઘણા 13,482 ઉમેદવારો ને મેરીટ માં સમાવાશે. તો ગૃપ B માં 3,628 સામે 25,396 ઉમેદવારોને મેરીટમાં સમાવાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply