Skip to main content
Settings Settings for Dark

GST ના ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા ખોટા વ્યવહાર દર્શાવનાર બે આરોપીઓની CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરાઈ

Live TV

X
  • GST ના ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા ખોટા વ્યવહાર દર્શાવનાર બે આરોપીઓની CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉમંગ દરજી અને રવિ સોની નામના બે આરોપીઓ દ્વારા  રૂપિયા 1 હજાર કરોડના ખોટા વ્યવહારો દર્શાવ્યા હોવાનુ સામે આવ્યું છે.  પેઢીઓના નામે GST નંબર મેળવી સોનુ, ચાંદી, સોફ્ટવેર, ખરીદવાના ખોટા વ્યવહારો દર્શવતા હતા.

    તો રાજયની ક્યારેય ચૂંટણી ન લડેલી એવી 5 થી 6 જેટલી રાજકીય પાર્ટીઓને ડોનેશન આપી ટેક્સ ચોરી કરતા હતા. CID ક્રાઈમ દ્વારા બંને આરોપીઓ ના 31 મે સુધીના રીમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply