Skip to main content
Settings Settings for Dark

PM: ચૂંટણીના ભવ્ય વિજય માટે BJPના કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યો

Live TV

X
  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીતને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ  કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  ટવીટ  દ્વારા ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો અને કાર્યકર્તાઓના તમામ પ્રયત્નોની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત ભાજપની જનસમર્થક નીતિઓનો સકારાત્મક પ્રભાવ પડ્યો હોવાનો પણ ટવીટમાં ઉલ્લેખ કર્યો છે. તો આ સાથે કેન્દ્રીય  ગૃહમંત્રી અમિત શાહે પણ ટવીટ  કરી ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતિક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ  ગુજરાતની જનતાને અભિનંદન પાઠ્વ્યા છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ પણ ટવીટ કરીને ભાજપની વિરાટ જીત બદલ કાર્યકરોનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ટ્વીટ કરીને મતદારોનો આભાર માન્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply