Skip to main content
Settings Settings for Dark

આજે દિલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બે જનસભા અને એક પદયાત્રા

Live TV

X
  • દિલ્લી વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે  દિલ્લીમાં બે જનસભાને સંબોધશે..સાંજે છ વાગ્યે અમિત શાહ દિલ્લીના મટિયાલામાં મહિલા પાર્કમાં પ્રથમ જનસભાને સંબોધશે તો રાતે આઠ વાગ્યે નાંગલોઈ જાટમાં બીજી જનસભાને સંબોધશે..આ સિવાય તેઓ સાંજે સાત વાગ્યે ઉત્તમનગરમાં પદયાત્રા પણ કરશે...મહત્વનું છે કે દિલ્લીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૂંટણીમાં ટક્કર થશે...તો ભાજપે દિલ્લીના CM કેજરીવાલ પર કામ ન કરવાનો આરોપ લગાવ્યો છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply