Skip to main content
Settings Settings for Dark

આજે દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

Live TV

X
  • દિલ્હીમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ , મતદાન વધારવા માટે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય દ્વારા, આકર્ષક સૂત્રો સાથે અનેક જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયા છે.

    આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસનો મુખ્ય વિષય મજબુત લોકતંત્ર માટે ચૂંટણી સાક્ષરતા રાખવામાં આવ્યો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય નવા મતદાતાઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ સંપૂર્ણ રીતે મતદાતાઓને સમર્પિત છે. તેનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં મતદાતાઓની ભાગીદારી વધારવા અંગે જાગૃતિ લાવવાનો છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં, નવા મતદાતાઓને ચૂંટણી ઓળખપત્ર આપવામાં આવે છે. દિલ્હીમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ , મતદાન વધારવા માટે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય દ્વારા, આકર્ષક સૂત્રો સાથે અનેક જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply