Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે Akola અને નાંદેડમાં સંબોધશે જાહેર સભા

Live TV

X
  • મહારાષ્ટ્ર ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે Akola અને નાંદેડમાં સંબોધશે જાહેર સભા

    મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટ પ્રચાર જોરદાર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત બીજા દિવસે આજે મહારાષ્ટ્રમાં બે જનસભાને સંબોધન કરશે. પીએમ મોદી આજે Akola અને નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. પીએમની બપોરે 12 વાગે Akolaમાં યોજાનાર રેલી અને સવા બે વાગે નાંદેડમાં યોજાનાર રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવાર ઉપરાંત મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ બાવનફુલે પણ ઉપસ્થિત રહેશે. 

    Akola ની રેલીમાં પીએમ વિદર્ભની અમરાવતી બુલઢાણા યવતમાલ અને વાશિમ જિલ્લાના ઉમેદવારોના સમર્થન માટે લોકોને અપીલ કરશે. તેમજ નાંદેડમાં પણ એકસાથે અનેક ઉમેદવારો માટે મત માંગશે. અહી 20 નવેમ્બરે મતદાન થશે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઝારખંડના બાઘમારા અને માનગોમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply