Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી

Live TV

X
  • હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન કેરળ અને માહેમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. દેશના ઉત્તર અને પૂર્વીય ભાગોમાં આગામી બે-ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારે અને રાત્રે હળવા ધુમ્મસની સંભાવના છે.

    દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણીમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર આજે સવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 298 નોંધાયો હતો. હવાની ગુણવત્તા સૂચકાંક આનંદ વિહારમાં 382, ​​બુરારી ક્રોસિંગમાં 318, સોનિયા વિહારમાં 328, પંજાબી બાગમાં 339 અને રોહિણી વિસ્તારમાં 311ના ખતરનાક સ્તરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply