Skip to main content
Settings Settings for Dark

71માં ગણતંત્ર દિવસની ઉજવણી, લદાખમાં 17000 ફીટ પર ત્રિરંગો લહેરાયો

Live TV

X
  • -20 ડિગ્રી તાપમાનમાં આઈટીબીપીના જવાનોનો અદભૂત જોશ

    આજે દેશભરમાં 71 મો ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભારતીય સેનાના જવાનોએ લદાખમાં 17 હજાર ફૂટની ઉંચાઈએ ત્રિરંગો લહેરાવ્યો છે.ભારતની તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના જવાનોએ લદાખમાં માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો.જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 71મા પ્રજાસત્તાક દિન પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply