Skip to main content
Settings Settings for Dark

આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગાલુરુમાં છેલ્લી ટી20 મેચ

Live TV

X
  • આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગાલુરુમાં છેલ્લી ટી20 મેચ

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5 T-20 મેચની સીરિઝની અંતિમ મેચ રમાશે. પાંચમી T-20 બેંગલૂરૂના ચિન્નાસ્વામી મેદાન પર રાત્રે 7 વાગ્યાથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયન ટીમ T-20 ફોર્મેટમાં આ મેદાન પર હજુ સુધી અજેય છે. જો કે આજે યોજાનારી મેચ ઔપચારિક રહેશે. તેનાથી સીરિઝના પરિણામમાં કોઈ ફેર નહીં પડે. યજમાન ટીમ ભારતે ચોથી T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પાંચ મેચની T-20 સીરિઝ પોતાના નામે કરી લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply