Skip to main content
Settings Settings for Dark

ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.

Live TV

X
  • ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. જે સાંજે 7 વાગ્યે શરૂ થશે. ગઈકાલે રાયપુરમાં રમાયેલી શ્રેણીની ચોથી મેચ ભારતે જીતી હતી અને તે શ્રેણી નિર્ણાયક હતી. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણી 3-1થી જીતી  ચૂકી છે, પરંતુ તેઓ દક્ષિણ આફ્રિકા જતા પહેલા બીજી જીત નોંધાવવા પર ધ્યાન આપશે, જ્યાં તેઓ 10 ડિસેમ્બરથી શરૂ થનારી ત્રણ T20 મેચની શ્રેણી રમશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply