Skip to main content
Settings Settings for Dark

IND vs AUS: 5 T20 મેચની સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું

Live TV

X
  • ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટી-20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું.

    ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટી-20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું. બેંગ્લુરૂમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી અને શ્રેયસ અય્યરની 53 રનની ઈનિંગના જોરે 8 વિકેટના નુકસાને 160 રન બનાવ્યા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 8 વિકેટના નુકસાને 154 રન જ બનાવી શકી અને 6 રનનાં માર્જિનથી મેચ હારી ગઈ.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply