Skip to main content
Settings Settings for Dark

પાંચમા તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકમાં 60.48 ટકા મતદાન

Live TV

X
  • લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. કુલ 60.48 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 76.05 ટકા અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 54.33 ટકા નોંધાયું. બિહારમાં 54.85 ટકા, જમ્મુ કાશ્મીરમાં 58.17 ટકા,  ઝારખંડમાં 63.09, લદ્દાખમાં  69.62, ઓડિશામાં 69.34 અને ઉત્તર પ્રદેશમાં 57.79 ટકા મતદાન નોંધાયું. 

    ઓડિશા વિધાનસભાની 35 બેઠક માટે 69.34 ટકા મતદાન નોંધાયું. બંગાળમાં હિંસાની સામાન્ય ઘટનાને બાદ કરતાં સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ માહોલમાં પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. અનેક દિગ્ગજોના રાજકીય ભાવી પણ EVMમાં સીલ થયા. તમામ દિગ્ગજોના ભાવીનો ફેંસલો 4 જૂને આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply