ચૂંટણી વિશેષ
Live TV
-

પ્રિયંકા ગાંધી આજે બિહારમાં રાહુલ ગાંધીની 'મતદાર અધિકાર યાત્રા'માં જોડાશે
26-08-2025 | 9:18 am
મંગળવારે બિહારના સુપૌલમાં 'મતદાર અધિકાર યાત્રા'માં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાહુલ ગાંધી સાથે જોડાશે. આ યાત્રા ઇન્ડિયા બ્લોકના રાજ્યવ્યાપી અભિયાનનો એક ભાગ છે જેનો હેતુ મતદારોના અધિકારો અને કથિત મતદાન દમન વિશે જાગૃતિ ફેલાવવાનો છે, જેમાં કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓ સક્રિય છે.
-

બિહારમાં મતદાર યાદીના SIRનો આંકડો જાહેર, વિપક્ષનો મતદાર યાદીના પુનરાવર્તન પર સતત હુમલો
26-08-2025 | 7:54 am
વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં મતદાર યાદીનું ખાસ સઘન પુનરાવર્તન (SIR) ચાલી રહ્યું છે. વિપક્ષ SIR મુદ્દા પર સતત હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન, ચૂંટણીએ SIRનો આંકડો શેર કર્યો છે.
-

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર, 9 સપ્ટેમ્બરે મતદાન થશે
01-08-2025 | 6:43 pm
ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિના ચૂંટણીને લઈને પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. ચૂંટણી આયોગે શુક્રવારે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન આવતા 9 સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડાયેલા શેડ્યુલ મુજબ, 7 ઑગસ્ટે ચૂંટણી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ઇચ્છુક ઉમેદવારો 21 ઑગસ્ટ સુધી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 22 ઑગસ્ટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે.
-

સંસદમાં અમિત શાહનો મોટો દાવો: 'ઓપરેશન મહાદેવ'માં પહેલગામ હુમલાના 3 આતંકી ઠાર માર્યા'
29-07-2025 | 1:20 pm
પહેલગામ હુમલાને અંજામ આપનારા ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે 'ઓપરેશન મહાદેવ' એ આતંકવાદીઓને તેમના અંજામ સુધી પહોંચાડ્યા. સંસદમાં શાહે જણાવ્યું કે સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે 'ઓપરેશન મહાદેવ' દ્વારા ત્રણ આતંકવાદીઓને માર્યા છે, જેમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જીબ્રાનનો સમાવેશ થાય છે.
-

રાજ્યસભામાં આજે 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા, PM મોદી પણ હાજર રહે તેવી શક્યતા
29-07-2025 | 8:58 am
આજે, મંગળવારે રાજ્યસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા શરૂ થશે. આ ચર્ચામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર ભાગ લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ચર્ચામાં હાજર રહે તેવી અપેક્ષા છે.
-

લોકસભામાં વિપક્ષના હોબાળા પર અમિત શાહ ભડક્યા, કહ્યું -'એટલે જ તેઓ વિપક્ષમાં બેઠા છે, આગામી 20 વર્ષ સુધી ત્યાં જ રહેશે'
29-07-2025 | 8:49 am
લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા ચાલી રહી હતી અને વિદેશ મંત્રી એસ. જયશંકર બોલી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષ હોબાળો કરીને વિક્ષેપ ઉભો કરી રહ્યો હતો. આ વિપક્ષના હોબાળાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભડક્યા હતા. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, તેમને ભારતના વિદેશ મંત્રી પર નહીં, પરંતુ પાકિસ્તાન પર ભરોસો છે. એટલે તેઓ ત્યાં બેઠા છે અને આગામી 20 વર્ષ સુધી ત્યાં જ બેસવાના છે.
-

PM મોદીએ 'ઓપરેશન સિંદૂર' પર રક્ષા અને વિદેશ મંત્રીઓના ભાષણોની પ્રશંસા કરી
29-07-2025 | 8:47 am
સંસદના ચોમાસુ સત્રમાં 'ઓપરેશન સિંદૂર' પર વિશેષ ચર્ચા ચાલી રહી છે. સત્ર દરમિયાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે ભાષણ આપ્યું અને 'ઓપરેશન સિંદૂર'ની સફળતા તેમજ આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ટોચના નેતાઓના ભાષણોની પ્રશંસા કરી.
-

છઠ્ઠા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 39.13 ટકા મતદાન, બંગાળમાં સૌથી વધુ અને દિલ્હીમાં સૌથી ઓછું મતદાન
25-05-2024 | 2:15 pm
ઓડિશા વિધાનસભાની 42 બેઠકો પર બપોરે 1 વાગ્યા સુધી 35.69% મતદાન નોંધાયું
-

-

-

8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 49 બેઠકો માટે મતદાન, સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 10.29 ટકા મતદાન
20-05-2024 | 12:22 pm
સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.70 ટકા અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 15.33 ટકા નોંધાયું
-

-

પૂર્વ સરપંચ સહિત 6 ગામનાં 50 લોકો કોંગ્રેસમાં જોડાયા
30-04-2024 | 3:51 pm
પૂર્વ સરપંચ સહિત 6 ગામનાં 50 લોકો કોંગ્રેસમાં જોડાયા
-

આજે PM Modi જબલપુરમાં આશિષ દુબેના સમર્થનમાં રોડ શો કરશે
07-04-2024 | 8:53 am
વડાપ્રધાનની સુરક્ષા માટે 20 IPS અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા
-

-

-

-

-

-

-

અયોધ્યા એરપોર્ટને “મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ” નામ આપવામાં આવ્યું
06-01-2024 | 9:57 am
કેબિનેટે અયોધ્યા એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મંજૂરી આપી
-

-

-

-

-

-

-

-

-

-

-

આજથી કાશીમાં શાંઘાઇ સહયોગ સંગઠનના પ્રર્યટન મંત્રીઓની બે દિવસીય બેઠક શરુ
17-03-2023 | 9:08 am
બેઠકમાં સભ્ય દેશો વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગના વિકાસને લઇને સંયુક્ત પર્યટન કાર્ય યોજનાને મળશે મંજુરી
-

-

ભારતીય નાગરિકોને અસ્થાયી રહેઠાણથી વોટિંગનો અધિકાર આપવા કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કામગીરી
29-12-2022 | 6:03 pm
રોજગાર, શિક્ષણ અને અન્ય કારણોથી મૂળ વતનથી દૂર રહેતા નાગરિકોને અસ્થાયી રહેઠાણથી વોટિંગનો અધિકાર આપવા કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કામગીરી શરૂ
-

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાર જાગૃત્તિની બે દિવસીય ઝુંબેશનો પ્રારંભ
03-12-2022 | 8:08 pm
ગાંધીનગર જિલ્લામાં ઓછું મતદાન ધરાવતા 55 મથકોના મતદારોને પત્ર લખી મતદાનની અપીલ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી
-

વિધાનસભા ચૂંટણી-2022: પાટણ જિલ્લા પોલીસ તંત્ર સજજ
03-12-2022 | 7:52 pm
નિર્ભીક અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે પાટણ જિલ્લામાં 5000થી વધુનો પોલીસ સ્ટાફ રહેશે તૈનાત | BSF,ITBP,CRPFની વિવિધ ટીમો મતદાન સમયે રહેશે ખડેપગે
-

બીજા તબક્કામાં મતદાનનો સમયગાળો સવારે 8:00થી સાંજે 5:00 વાગ્યા સુધીનો તેમજ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
03-12-2022 | 5:22 pm
મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ : જરૂરી ઓળખ પુરાવા હાથવગા રાખવા જરૂરી
-

ચુંટણી દરમ્યાન ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મોનિટરિંગ રૂમ દ્વારા મતદાન મથકો પર ચાંપતી નજર રખાશે
30-11-2022 | 7:21 pm
13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે
-

મતદાન અવશ્ય કરજો, દિલથી કરજો, પ્રેમથી કરજો, આનંદથી કરજો અને શાંતિથી કરજો:મુખ્ય ચુંટણી અધિકારી પી. ભારતી
30-11-2022 | 6:41 pm
મારો એક મત નહિ આપવાથી શું ફર્ક પડશે? તેમ માનવું જરા પણ વાજબી નથી.
-

ધંધા-રોજગાર-ઔદ્યોગિક એકમોના નોકરીયાતો-કામદારોને મતદાનના દિવસે સવેતન રજા
30-11-2022 | 5:30 pm
આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલિક-નોકરીદાતા દંડ-શિક્ષાને પાત્ર રહેશે
