Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે 5 વાગ્યા સુધીમાં 68.24 ટકાથી વધારે મતદાન થયું

Live TV

X
  • રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 200માંથી 199 બેઠક માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. મળતી માહિતી મુજબ 5 વાગ્યા સુધીમાં 68.24 ટકાથી વધારે મતદાન થયું છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, અશોક ગેહલોત, સચિન પાયલોટ, વસુંધરા રાજે, દીયા કુમારી, રાજીવર્ધન રાઠોડ જેવા દિગ્ગજ નેતાઓએ સવારે જ મતદાન કર્યું હતું. મતદાનને લઈને યુવાનો અને મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યમાં 5 કરોડ 26 લાખ મતદાતાઓ માટે 51 હજાર 890 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply