અંબાજીઃ સીએમ વિજય રુપાણીએ અંબાજી માતાના દર્શન કર્યા
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અંબાજીમાં છે. ગઈકાલે ખેડબ્રહ્મા થઈ સડક માર્ગે તેઓ અંબાજી પહોંચ્યા હતા. તેમણે રાત્રી રોકાણ અંબાજીમાં નવનિર્મિત વિશ્રામ ગૃહમાં કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અંબાજીમાં છે. ગઈકાલે ખેડબ્રહ્મા થઈ સડક માર્ગે તેઓ અંબાજી પહોંચ્યા હતા. તેમણે રાત્રી રોકાણ અંબાજીમાં નવનિર્મિત વિશ્રામ ગૃહમાં કર્યું હતું.
આજે સવારે આજે વહેલી સવારે મુખ્યમંત્રી વિજય રુપાણી અંબાજી ખાતે માં અંબેના દર્શન કરવા પહોંચ્યા હતા તેમની સાથે પત્ની અંજલીબેન સાથે અંબાજી મંદિરે પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી કુમકુમ તિલક સાથે તેમનું સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીએ માતાજીની મંગળા આરતીના દર્શન કર્યા હતા.