Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : રાજ્યના યોગ બોર્ડ દ્વારા ત્રણ દિવસીય યોગ શિબિરનું કરાયું આયોજન   

Live TV

X
  • ગુજરાત રાજ્યના યોગ બોર્ડ દ્વારા ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ આયોગ શિબિરનો લાભ લીધો. આ યોગ શિબિરનો મુખ્ય ઉદ્દેશ કોરોનાની મહામારીને કારણે લોકોમાં હતાશા ન વ્યાપે અને આત્મવિશ્વાસ વધે તેમજ યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ ગામડાઓમાં તથા સોસાયટીઓમાં યોગ ક્લાસ શરૂ કરવાની નેમ સાથે રાજ્યના તમામ લોકોને યોગમાયા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply