Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ: સિંહની પજવણી કાંડમાં કોર્ટે છ આરોપીઓને દોષી જાહેર કર્યા 

Live TV

X
  • ગીર સોમનાથના ગીર ગઢડામાં સિંહની પજવણી કાંડમાં કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. ગીર ગઢડા કોર્ટે સાત આરોપીઓ પૈકી છ આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. જેમાં એક આરોપીને એક વર્ષની અને  પાંચ આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં સિંહના ગેરકાયદેસર દર્શન કરાવવા માટે સિંહને મુરઘી બતાવીને વિકૃત આનંદ માણવામાં આવતો હતો અને આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા કેસ દાખલ થયો હતો. જેના આધારે કોર્ટે સજા ફટકારી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply