Skip to main content
Settings Settings for Dark

દ્વારકાધીશ જગતમંદિર ભક્તો માટે 27 થી 29 માર્ચ રહેશે બંધ

Live TV

X
  • દ્વારકામાં આગામી ફુલ્ડોળ (હોળી) ઉત્સવ ને લઈને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

    દ્વારકામાં આગામી ફુલ્ડોળ (હોળી) ઉત્સવ ને લઈને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે...કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે દ્વારકાધીશ જગતમંદિર રહેશે ભક્તો માટે બંધ...27,28,29 માર્ચના ત્રણ દિવસ સુધી દર્શનાર્થીઓને નહિ મળે મંદિરમાં પ્રવેશ...દર વર્ષે હજારો અને લાખોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે... જો કે ભક્તો વેબ સાઈડ મારફત દર્શન કરી શકશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply