Skip to main content
Settings Settings for Dark

આજથી ગાંધીનગરમાં તમામ રાજ્યો અને કે.શા. પ્રદેશના શિક્ષણમંત્રીઓનું બે દિવસીય સંમેલન

Live TV

X
  • આજથી ગુજરાતના ગાંધીનગરમાં રાષ્ટ્રીય શિક્ષણ મંત્રીઓનું સંમેલન મળી રહ્યું છે. દેશભરના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના શિક્ષણમંત્રીઓ આ બે દિવસીય સંમેલનમાં ભાગ લેશે. બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના મંત્રીઓ રાજીવ ચંદ્રશેખર,  અન્નપુર્ણાદેવી ,સુભાષ સરકાર અને શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ સંમેલનમાં ભાગ લેશે. દેશમાં શિક્ષણ સ્તરને મજબૂત કરવા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 ના અમલીકરણ પર સંમેલનમાં વિચારણા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply