Skip to main content
Settings Settings for Dark

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને ગરમીમાં રાહત મળે તે ઉદેશથી ઠંડી છાશ વિતરણ કરાઈ

Live TV

X
  • ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે ઉદેશથી ઠંડી છાશ વિતરણ કરી માનવ સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 

    બોરસદ ભાજપ પરિવાર દ્રારા જન જાગૃતિ ફાઉન્ડેશનના સહયોગથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ મિહિર પટેલ, જન જનજાગૃતિ ફાઉન્ડેશનના ચેરમેન રોન્કસિંહ, બોરસદ શહેર સંગઠન પ્રમુખ દિપક પટેલ, બોરસદ શહેર અને તાલુકા સંગઠનના પદાધિકારીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply