Skip to main content
Settings Settings for Dark

ઉપરવાસમાં વરસાદ થકી ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલાયાં

Live TV

X
  • દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થતા ડેમના સત્તાધીશો દ્વારા ડેમના 22 દરવાજા પૈકી 13 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

    ડેમની હાલની સપાટીની વાત કરીએ તો ડેમની સપાટી 343.52 ફૂટ પર પોહચી જવા પામી છે અને ડેમમાંથી 1 લાખ 73 હજાર ક્યુસેક પાણી હાલ તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેની સામે ડેમમાં પાણીની આવક 1 લાખ 21 હજાર છે હાલ ડેમમાંથી પાણી છોડવામાં આવતાની સાથે તાપી નદીની આસપાસના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply