Skip to main content
Settings Settings for Dark

કોવિડ-19ની રસી અંગે લેવાયો મહત્વનો નિર્ણય; નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત

Live TV

X
  • રાજ્યમાં આરોગ્ય વિભાગ માન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિનની કિંમત 250 રૂપિયા કરાઈ

    દેશ અને રાજ્યમાં એક બાજુ જયારે ફરી એક વાર કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે કોરોનાની વેક્સીન વધુમાં વધુ પ્રમાણમાં લોકોને મળી રહે તે માટે આયોજન કર્યુ છે. જે બાબતે આજે સરકારે મહત્વની જાહેરાત કરી છે. તેમાં જણાવ્યા પ્રમાણે ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સીન આપવા માટેના વેચાણ દર નક્કી કરાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી હતી કે સરકારી હોસ્પિટલો અને દવાખાનમાં રસી મફતમાં આપવામા આવશે અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસીની કિંમત રુપિયા 150 નક્કી કરવામાં આવી છે. આ કિંમતમાં હોસ્પિટલ રુપિયા 100નો વહીવટી ચાર્જ પણ વસુલશે. જેથી કુલ વેક્સિનના 150 અને વહીવટી ચાર્જના 100 મળીને કુલ 250 રુપિયામાં ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાની રસી લઇ શકાશે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply