Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ યથાવત

Live TV

X
  • રાજ્યમાં ગઈકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

    રાજ્યમાં ગઈકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીના પ્રકોપ જોવા મળ્યો હતો. 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. મહત્તમ તાપમાનની વાત કરીએ તો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ માટે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળશે. 

    હિટવેવની આગાહી વચ્ચે  હવામાન વિભાગે આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ 30 થી40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવવાની શક્યતા દર્શાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply