Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત

Live TV

X
  • ડાંગઃ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત

    સમગ્ર ગુજરાતમાં હાલ લોકો કાળઝાળ ગરમીથી હેરાન થઈ રહ્યા છે, ત્યાં દક્ષિણ ગુજરાતના ડાંગના વાતાવરણમાં આજે પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોને કારણે વરસાદી માહોલ બન્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે સાપુતારા સહિત તળેટી વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, બદલાયેલા વાતાવરણને કારણે સાપુતારામાં આવેલા પ્રવાસીઓમાં આનંદ પ્રસરી ગયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply