Skip to main content
Settings Settings for Dark

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે

Live TV

X
  • 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી 27 બેઠકો જીતી છે..અને પબ્લિકનો આભાર વ્યક્ત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી જીત બદલ કેજરીવાલે તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 27 બેઠક પર જીત મેળવ્યા બાદ કેજરીવાલે નવા ચૂંટાયેલા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજ્યો હતો. તેમણે પોતાના સંબોધન દરમિયાન આપના જીતેલા ઉમેદવારોને યોગ્ય દિશામાં કામ કરવા જણાવ્યુ હતુ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply