Skip to main content
Settings Settings for Dark

રાજ્યના DGPએ ચૂંટણી અંગેની તૈયારીઓ વિશે પત્રકાર પરિષદ સંબોધી

Live TV

X
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે રાજ્યના DGP આશીષ ભાટિયાએ ચૂંટણી અંગેની તૈયારીઓ વિશે પત્રકાર પરિષદ સંબોધી હતી. DGPએ જણાવ્યુ હતુ કે, ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમણે કહ્યું કે સ્થાનિક પોલીસ, પેરા મિલિટરીની એક્સ્ટ્રા ફોર્સ, હોમગાર્ડ સહિત આશરે 2 લાખ જવાનો કાયદો અને વ્યવસ્થા જાળવવા ખડેપગે ઉભા રહેશે. આ ઉપરાંત આંતરરાજ્ય સરહદ પર કુલ 97 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. 31 જિલ્લા પંચાયત, 238 તાલુકા પંચાયત અને 88 નગર પાલિકા માટે 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરાશે. મતદાનના દિવસે કોવિડ અંગેની ગાઇડલાઇંસનું ચુસ્તપણે પાલન કરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply