Skip to main content
Settings Settings for Dark

દીવનું સફેદ કાજુ જેવું પન્ના ફળ, આપે છે અનેક ફાયદા

Live TV

X
  • સંઘ પ્રદેશ દિવના નાગવા ગામે સફેદ કાજુ જેવું એક અનોખી જાતનું ફળ ઉત્પન્ન થાય છે. વિસ્તાર પ્રમાણે તેને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે.

    દીવમાં તેને પન્ના કહે છે. દીવના નાગવા, સાઉદવાડી, બુચરવાળા તથા ઝોળવાડીમાં તેના છોડ જોવા મળે છે. દીવની આબોહવા આ છોડને બહુ માફક આવતા અહીં તેનો વિકાસ ઝડપી થાય છે. આ છોડમાં વર્ષમાં એક જ વાર ફળ આવે છે. આ ફળને શેકી કે બાફી તેમાંથી સફેદ કાજુ જેવું બીજ નીકળે છે, જેને ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

    બજારમાં તેની કિંમત આશરે 20 રૂપિયાથી લઈ 30 રૂપિયા સુધીની હોય છે. આર્યુવેદ રીતે પણ તેની મહત્તા અનેકગણી છે. સ્થાનિક લોકો આ ફળને વેચી આવક મેળવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply