Skip to main content
Settings Settings for Dark

પ્રાથમિક શાળાના શૈક્ષણિક કાર્ય અને પરીક્ષા આરંભ માટે થઇ રહેલું આયોજન

Live TV

X
  • રાજ્યમાં તબક્કાવાર શાળા કોલેજો શરૂ કરવામાં આવી રહી છે ત્યારે હવે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરુઆતમાં શૈક્ષણિક પ્રવૃતિ કેલેન્ડર તૈયાર કરીને શાળાને મોકલી આપવામાં આવે છે. જે આ વર્ષે કોરોનાની સ્થિતિને પગલે તૈયાર થયેલ નથી. જો કે, સરકારની મળેલી મંજૂરી અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2020-21માં લેવાનારી ધોરણ 9, 11 અને 12ની પ્રથમ અને વાર્ષિક પરીક્ષા જાહેર કરી દેવામાં આવી છે. જે અંતર્ગત 19 માર્ચથી 27 માર્ચ સુધી ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા યોજાશે જ્યારે 7 જૂનથી 15 જૂન સુધી ધોરણ 9 થી 11ની વાર્ષિક પરીક્ષા યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply