Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશના હાઈ કમિશનર મુહમ્મદ ઈમરાને વડનગરની મુલાકાત લીધી

Live TV

X
  • બાંગ્લાદેશના હાઈ કમિશનર મુહમ્મદ ઈમરાન ભારતની મુલાકાતે છે. તેમણે પોતાની પત્ની સાથે ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત લીધી હતી.

    બાંગ્લાદેશના હાઈ કમિશનર મુહમ્મદ ઈમરાન ભારતની મુલાકાતે છે. તેમણે પોતાની પત્ની સાથે ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત લીધી હતી. તેમણે શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિર, વિસામો વૃદ્ધાશ્રમ, વડનગર રેલવે સ્ટેશન, મેડિકલ કોલેજ, કીર્તિતોરણ અને વડનગરમાં ચાલી રહેલ ઉત્ખનન સાઈટની મુલાકાત લીધી હતી. 

    મુહમ્મદ ઈમરાન વડનગરની પ્રાચીન ધરોહરથી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઐતિહાસિક નગરી વડનગરના મંદિરો તથા સ્થાપત્યો બેનમૂન છે. સાથે જ તેમણે આ પ્રદેશના લોકોને બાંગ્લાદેશની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન વડનગરના સામાજીક અગ્રણી સોમાભાઈ મોદીએ બાંગ્લાદેશના હાઈ કમિશનરને સન્માનરૂપે સ્મૃતિ ચિન્હ રૂદ્રાક્ષની ભેટ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply