ભૂખ્યાને ભોજન આપવાની નેમ: છેલ્લા પાંચ વર્ષથી વ્યારાના બાબા બરફાની ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય
Live TV
-
ભૂખ્યાને ભોજન આપવાની નેમ: છેલ્લા પાંચ વર્ષથી વ્યારાના બાબા બરફાની ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય
અઠવાડિયામાં બે વાર વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ અને તેના સગા સંબંધીઓને અપાય છે વિના મુલ્યે ભોજન
તાપી જિલ્લાના વ્યારાના બાબા બરફાની ગ્રુપ દ્વારા લોક સેવાના ભાગરૂપે વિવિધ પ્રવૃતિઓ કરાઈ રહી છે. જેમાં સતત છેલ્લા પાંચ વર્ષથી વ્યારા સીવીલ હોસ્પિટલ ખાતે ભોજન આપવાની નેમ ચાલી રહી છે. અઠવાડિયામાં બે વાર હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ અને તેના સગા સંબંધીઓને વિના મુલ્યે ભોજન આપવામાં આવી રહ્યું છે.