Skip to main content
Settings Settings for Dark

મહીસાગરઃ ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસનો અકસ્માત, 50 મુસાફરોને ઈજા

Live TV

X
  • મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પઢારિયા ગામ પાસે ખાનગી બસ દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલ્ટી ખાઈ ગઈ હતી.

    આ દુર્ઘટનામાં 50 થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

    આ ખાનગી બસ શ્રમિકોને લઈને સંજલીથી કાલાવડ જઈ રહી હતી, તે દરમિયાન રાત્રીના સમયે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો, પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply