Skip to main content
Settings Settings for Dark

મહેસાણાઃ ડે. સીએમ નીતિન પટલે નવા ચૂંટાયેલા નગરસેવકો સાથે શુભેચ્છા બેઠક કરી

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહેસાણા સર્કિટ હાઉસ ખાતે નવા ચૂંટાયેલા નગરસેવકો અને જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સાથે શુભેચ્છા બેઠક યોજવામાં આવી હતી.

    નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહેસાણા સર્કિટ હાઉસ ખાતે નવા ચૂંટાયેલા નગરસેવકો અને જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સાથે શુભેચ્છા બેઠક યોજવામાં આવી હતી.

    નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, કે સંગઠન દ્વારા હોદ્દેદારો નિમવાની તૈયારી કરી લેવામાં આવી છે. ચુંટાયેલા સભ્યો હંમેશા વિકાસ કરવા અને પક્ષના સિધ્ધાંતો સાથે આગળ વધી રહ્યા છે. તાલુકા સંકલન અને જિલ્લા સંકલનની બેઠક બોલાવીને હવે વરણી કરવાની થશે. જેમાં દરેક વિસ્તારમાં સંતુલન રહે તેમ હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સંગઠન દ્વારા જે નામ મોકલવામાં આવશે તેના પર આખરી નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવશે. 

    મહાનગર પાલિકાના હોદ્દેદારોની પસંદગી પહેલા થશે. પસંદગી માટેની પાર્લામેન્ટરી બેઠક સોમવારે સાંજે મળનાર છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા હોદ્દેદારોને કેવી રીતે કામગીરી કરવી તેની તાલીમ અપાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply