Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ ૬૦ વર્ષથી ઉપરનાં તમામ ધારાસભ્યોને પરિવાર સાથે કોરોનાની વેક્સિન લેવા વિધાનસભા ગૃહમાં અપીલ કરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૦ વર્ષથી ઉપરનાં તમામ ધારાસભ્યોને પરિવાર સાથે કોરોનાની વેક્સિન લેવા આજે વિધાનસભા ગૃહમાં અપીલ કરી. મુખ્યમંત્રીએ કહ્યુ કે, કોરોના સંક્રમણ સામે સુરક્ષિત થવા માટે સૌ જનપ્રતિનિધિઓએ રસી લેવી અનિવાર્ય છે. આ માટે કોઈપણ સહાયની જરૂર હોય તો નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ કે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જેથી યોગ્ય આયોજન કરી શકાય. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply