Skip to main content
Settings Settings for Dark

મોરબી: ઘેંટાઓમાં શિપ બોક્સ નામની બિમારી જોવા મળી

Live TV

X
  • ઘેંટાઓને રસી આપવાનું પણ શરુ કરવામાં આવ્યું

    મોરબીમાં છેલ્લાં કેટલાંક સમયથી ઘેટાંઓના મોત થતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જેને લઇને પશુપાલન વિભાગ સક્રિય થતા જાણવા મળ્યું હતું કે ઘેંટાઓને શિપ બોક્સની બિમારી જોવા મળી હતી. જેથી તાત્કાલિક પશુપાલન વિભાગે લોહીના નમુના લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. સાથે સાથે ઘેંટાઓને રસી આપવાનું પણ શરુ કરવામાં આવ્યુ છે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply