Skip to main content
Settings Settings for Dark

યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ રોપવે 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યું

Live TV

X
  • વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈને 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યું રોપવે

    પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા ઉડાન ખટોલા રોપવે વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈને 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. જે 14 તારીખથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા આ રોપવેનું સંચાલન કરવામાં આવે છે. જેનું વર્ષમાં બે વાર મેઈન્ટેનન્સ હાથ ધરવામાં આવે છે.

    જે અંતર્ગત રોપવે સેવા 6 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે, એટલે 08 માર્ચથી 13 માર્ચ સુધી એમ કુલ 6 દિવસ રોપવેની સેવા બંઘ કરવાની ફરજ પડી છે. આ દરમિયાન અસક્ષમ યાત્રાળુઓને દર્શનાર્થે ન આવવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply